| અપસારી ઉત્ક્રાંતિ (Divergent Evolution) | અભિસારી ઉત્ક્રાંતિ (Convergent Evolution) |
|---|---|
| $(1)$ સામાન્ય પૂર્વજ સ્વરૂપમાંથી વિવિધ કાર્યાત્મક રચનાઓનો વિકાસ થાય તેને અપસારી ઉત્ક્રાંતિ કહે છે. | $(1)$ સજીવોના અસંબંધિત જૂથોમાં સમાન અનુકૂલિત કાર્યાત્મક રચનાઓનો વિકાસ થાય તેને અભિસારી ઉત્ક્રાંતિ કહે છે. |
| $(2)$ રચનાસદ્રશ્ય અંગો (Homologous organs) અપસારી ઉત્ક્રાંતિ દર્શાવે છે. | $(2)$ કાર્યસદ્રશ્ય અંગો (Analogous organs) અભિસારી ઉત્ક્રાંતિ દર્શાવે છે. |
| $(3)$ ઉદાહરણો: ડાર્વિનના ફિન્ચ પક્ષીઓ,ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ અને સસ્તન પ્રાણીઓના અગ્ર ઉપાંગો. | $(3)$ ઉદાહરણો: ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ અને જરાયુજ સસ્તન પ્રાણીઓ,કીટકો,પક્ષીઓ અને ચામાચીડિયાની પાંખો. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo